Gujarati Current Affair 3rd July

Post Update: July 03, 2020
Current Affair 3rd July

1. ભારતમાં પ્રથમ પ્લાઝ્મા બેંક ક્યાં શરૂ કરવામાં આવ્યું છે ?
=> દિલ્હીમાં 

2. દર વર્ષે ડૉક્ટર દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
=> 1 જુલાઈ 

3. હાલમાં સંકલ્પ પર્વ અભિયાન કોના દ્વારા શરુ કરવામાં આવ્યું છે ?
=> સંસ્કૃતિ મંત્રાલય 

4. હાલમાં ક્યાં રાજ્ય દ્વારા ઈ-ગ્રથાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ?
=> ઉત્તરાખંડ 

5. તાજેતરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના નવા અધ્યક્ષ કોણ બન્યું ?
=> શ્રીકાંત માધવ વૈદ્ય 

6. તાજેતરમાં ભારત અને બીજા ક્યાં દેશ વચ્ચે PASSEX Naval Exercise યોજવામાં આવી ?
=> જાપાન 

7. હાલમાં UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ તરીકે કોની નિમણુંક કરવામાં આવી છે ?
=> ઇન્દ્રમણી પાંડે