Current Affair Online Test September 2020
Post Update: September 29, 2020
➡️ દરેક પ્રશ્નો સપ્ટેમ્બર મહિનાના જ હશે અને એક પ્રશ્ન માટે 15 સેકન્ડનો સમય મળશે.
➡️ આ ટેસ્ટ બિન સચિવાલય ક્લાર્ક , પોલીસ કોન્સ્ટેબલ, તલાટીકમ મંત્રી, ફોરેસ્ટ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી થશે.
➡️ Date & Time : ટેસ્ટ 30-09-2020 ના રોજ 7 વાગ્યે શરુ થશે.
➡️ દરરોજ ઓનલાઈન ટેસ્ટ આપવા માટે આ 9586226866 નંબર Join લખીને મેસેજ કરો.
