ગુજરાતી વ્યાકરણ ક્વિઝ : 1 | Gujarati Vyakaran One Liner MCQ | તલાટીની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો
ગુજરાતી વ્યાકરણ ક્વિઝ : 1 | Gujarati Vyakaran One Liner MCQ | તલાટીની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો [અલંકાર]
1. 'વા વાયા ને વાદળ ઉમટ્યા' - પંક્તિ અલંકાર ઓળખાવો. [તલાટી કમ મંત્રી સાબરકાંઠા-2017]
2. જ્યારે કોઇની નિંદાના રૂપમાં પ્રસંશા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે ? [તલાટી કમ મંત્રી જામનગર-2017]
3. 'પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે' - અલંકાર જણાવો. [તલાટી કમ મંત્રી ગાંધીનગર-2017]
4. અલંકાર ઓળખાવો : 'ફૂલના જાણે શોભે ગાલિચા અહી' [તલાટી કમ મંત્રી પંચમહાલ-2017]
5. 'માં તે માં' આ વાક્યમાં કયો અલંકાર વપરાયો છે ? [તલાટી કમ મંત્રી ગાંધીનગર-2015]
6. 'દરેક ફૂલની ભાષા જુદી' વાક્યમાં કયો અલંકાર વપરાયો છે ? [તલાટી કમ મંત્રી ગાંધીનગર-2015]
7. 'દોડની સ્પર્ધામાં હું હંમેશા પહેલો રહેતો - સૌથી પાછળ રહી જવામાં' અહી કયો અલંકાર છે ? [તલાટી કમ મંત્રી ગાંધીનગર-2017]
8. અલંકાર ઓળખાવો : 'તે હરિણીની જેમ ત્યાંથી નાસી ગઈ' . [તલાટી કમ મંત્રી પંચમહાલ-2017]
9. અલંકાર ઓળખાવો : પથ્થર થરથર ધ્રૂજે ! [તલાટી કમ મંત્રી પંચમહાલ-2015]
10. દમયંતિના મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે - અલંકાર ઓળખાવો. [તલાટી કમ મંત્રી સુરત - 2015]
