TET / TAT / HTAT Study Material - sahebbharti.com

Post Update: November 20, 2022

Download TET/TAT/HTAT Material : Here you can easily Download TET/TAT and HTAT Exam Materials PDF in Gujarati. 

TET / TAT / HTAT Study Material : Here we are uploaded some book and material for all those student their are preparation for TET/TAT and HTAT Exam. we hope you all like this book or material and it is useful for your preparation.

TET / TAT / HTAT Study Material - sahebbharti.com

TET - 1 Exam Pattern & Syllabus

TET 1 Exam Pattern

કુલ ગુણ : 150 
  • ભાગ - 1 મેથડ (75 માર્ક)
  • ભાગ - 2 કન્ટેન્ટ (75 માર્ક)
સમય : 90 મિનિટ (સળંગ પ્રશ્નપત્ર રહેશે)
પરીક્ષાનું માધ્યમ : ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ 
નોંધ : 
  1. દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પ આપેલા હશે.
  2. આ કસોટીના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહી.


TET 1 Exam Syllabus 

વિભાગ -1 : બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો – 30 માર્કસ
વિભાગ -2 અને 3 : 

  • ભાષા 1 : ગુજરાતી – 30 માર્કસ
  • ભાષા 2 : અંગ્રેજી – 30 માર્કસ

વિભાગ -4 : ગણિત – 30 માર્કસ
વિભાગ -5 : સામાન્ય જ્ઞાન,પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન અને કરંટ અફેર્સ – 30 માર્કસ
કુલ – 150 માર્કસ


TET - 2 Exam Pattern & Syllabus

TET 2 Exam Patten 

કુલ ગુણ: 150
  • ભાગ 1 મેથડ (75 માર્કસ)
  • ભાગ 2 કન્ટેન્ટ (75 માર્કસ)
સમયઃ 120 મિનિટ
પરીક્ષાનું માધ્યમ: ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી
નોંધ :
  1. દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પ આપેલા હશે.
  2. આ કસોટીના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહી.

TET 2 Exam Syllabus 

આ પરીક્ષા બે વિભાગમાં રહેશે. 
વિભાગ – 1 : 
  • બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો – 25 માર્કસ
  • ભાષા (ગુજરાતી અને અંગ્રેજી) – 25 માર્કસ
  • સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર્સ – 25 માર્કસ
કુલ ગુણ : 75 માર્કસ 

વિભાગ – 2 : 
  • આ વિભાગમાં નીચેના વિષયો પૈકી જે તે ઉમેદવારે પોતાની લાયકાત મુજબના વિષય રાખવાના રહેશે.
  • કુલ ગુણ : 75 માર્કસ

TAT Exam Pattern & Syllabus

TAT Exam Pattern

કુલ ગુણ: 200
  • વિભાગ 1 : સામાન્ય અભ્યાસ – (100 માર્કસ)
  • વિભાગ 2 : ખાસ વિષયની કસોટી–(100 માર્કસ)
સમયઃ 180 મિનિટ (3 કલાક)
પરીક્ષાનું માધ્યમ : ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી
નોંધ :
  1. દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પ આપેલા હશે.
  2. આ કસોટીના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહી.

TAT Exam Syllabus

વિભાગ – 1 : સામાન્ય અભ્યાસ 
  • સામાન્ય જ્ઞાન – 15 માર્કસ
  • શિક્ષક અભિયોગ્યતા – 40 માર્કસ
                  શિક્ષણ ફિલસૂફી – (10 માર્કસ)
                  શૈક્ષણિક મનોવિજ્ઞાન – (20 માર્કસ)
                 વર્ગવ્યવહાર અને મૂલ્યાંકન – (10 માર્કસ)
  • તાર્કિક અભિયોગ્યતા −15 માર્કસ
  • ગુજરાતી ભાષા– 15 માર્કસ
  • અંગ્રેજી ભાષા – 15 ગુણ
કુલ ગુણ : 100 માર્કસ

વિભાગ – 2 : ખાસ વિષયની કસોટી
  • કન્ટેન્ટ (વિષયવસ્તુ) – 80 માર્કસ (ધોરણ−11 અને 12 ના GCERT)
  • વિષયવસ્તુ આધારિત પદ્ધતિના પ્રશ્નો – 20 માર્કસ

TET / TAT / HTAT Material Download Link

TET 1 Question Answer PDF by ICE : Download Here

TAT 1/2 Question Answer PDF by ICE : Download Here

TAT 1/2 Syllabus PDF by Pankaj Joshi academy : Download Here

Geography PDF TET 1 & 2 by Astha Academy : Download Here

Gujarati PDF TET 1 & 2 by Astha Academy : Download Here

Science and Technology TET 1 & 2 by Astha Academy : Download Here

TET 1/2 and HTAT by Gajjar Kantilal : Download Here

Social Science TET 1 & 2 by Astha Academy : Download Here

મનોવિજ્ઞાન TET 1 & 2 by Astha Academy : Download Here

સામાજિક વિજ્ઞાન TET 1 & 2 by Astha Academy : Download Here

અર્થશાસ્ત્ર અને ભૂગોળ TET 1 & 2 by Astha Academy : Download Here

ધોરણ 6 થી 8 ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકનું સંક્ષેપીકરણ by Kartik Maheta : Download Here

TET 1/2 and HTAT by Praful Gadhavi : Download Here

ધોરણ 6 થી 8 ના સામાજિક વિજ્ઞાન Short : Download Here

Gujarat and India Map : Download Here

અગત્યના પ્રશ્નોની યાદી-1 : Download Here

અગત્યના પ્રશ્નોની યાદી-2 : Download Here

અભિસંધાન મનોવિજ્ઞાન : Download Here

શિક્ષક અભિયોગ્યતા TET 1 & 2 : Download Here 

શિક્ષક અભિયોગ્યતા TET 1 & 2 PDF 2 : Download Here

શિક્ષણ - વ્યવહાર અને મૂલ્યાંકર : Download Here 

મહત્વના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસો : Download Here

ગુજરાતના મહેલો વિશે જાણકારી : Download Here

More PDF or Books : Click Here

Other Book / Material for TET / TAT : available Soon as possible


NOTE :  sahebbharti.com is created for Educational Purpose Only. Here Provided PDF or Materials are not Owned by us And also not Made or Scanned by us. We only Provide Content that are Already available on the Internet. If in any way it Violates the Law or If an Author or Publisher has a Problem Please mail us to remove link at sahebbharti111@gmail.com

Hope this Post is useful for your preparation, if you like it than share with your friends. - Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.