Forest Guard 50 One Liner Questions (Mock Test 17)

Post Update: March 21, 2023

Forest Guard Mock Test Questions : Here Forest Guard Free Mock Test One Liner Questions is given for crack Forest Guard Exam. Gujarat forest guard exam held by gujarat forest department. here we are provide useful One Liner Questions and this questions are used in Forest Guard Mock Test 17, this mock test Questions is very useful for your gujarat forest guard examination.


Question 1: કયા આવરણમાં ઊંચાઈની સાથે તાપમાનમાં ઘટાડો થાય છે?

Correct answer: મધ્યાવરણ


Question 2: કયા આવરણમાં ઋતુઓ અનુભવાતી નથી?

Correct answer: સમતાપ આવરણ


Question 3: કયું આવરણ અંતરીક્ષ મિશન માટે ભયજનક માનવામાં આવે છે?

Correct answer: મેગ્નેટોસ્ફિયર


Question 4: ગાય, સસલું જેવા પ્રાણીઓનો શેમાં સમાવેશ થાય છે?

Correct answer: પ્રાથમિક ઉપભોક્તા


Question 5: નિવસનતંત્રીય પિરામિડનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો હતો?

Correct answer: ચાર્લ્સ એલ્ટ

 

Question 6: બ્રાઝિલમાં આવેલ ઘાંસનું મેદાન કયા નામે ઓળખાય છે?

Correct answer: કેમ્પોસ


Question 7: ગ્રીનહાઉસ અંગેનો સૌપ્રથમ વિચાર કોણે આપ્યો હતો?

Correct answer: જોસેફ ફોરિયર


Question 8: ઈ-વેસ્ટનો નિકાલ કરવા માટે દેશનું સૌપ્રથમ "ઈ-વેસ્ટ ક્લિનિક" કયા શરૂ કરવામાં આવ્યું છે?

Correct answer: ભોપાલ


Question 9: પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા "રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ (NCAP)" ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી?

Correct answer: 2019


Question 10: નીચેનામાંથી કયો વાયુ લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે?

Correct answer: નાઇટ્રસ ઓકસાઈડ

 

Question 11: કયા પ્રકારનું નિવસનતંત્ર પર્યાવરણની કિડની કહેવાય છે?

Correct answer: આદ્રભૂમિ નિવસનતંત્ર


Question 12: ભારત સરકાર દ્વારા કયા વર્ષે વાંસની પેદાશને પ્રોત્સાહન આપવા માટે "રાષ્ટ્રીય બામ્બુ મિશન" શરૂ કર્યું?

Correct answer: 2019


Question 13: કયા પ્રકારના જંગલમાં વૃક્ષો છૂટા છવાયા જોવા મળે છે તથા ઘાસના મેદાનો મળી આવે છે?

Correct answer: ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો


Question 14: ભારતમાં મેન્ગ્રૂવના સૌથી વધુ જંગલ પશ્ચિમ બંગાળ બાદ કયા જોવા મળે છે?

Correct answer: ગુજરાત


Question 15: ભારતના નીચેનામાંથી કયો પ્રદેશ મેન્ગ્રૂવ જંગલ, નિત્ય લીલા જંગલ અને પાનખર જંગલોનું સંયોજન જોવા મળે છે?

Correct answer: અંદામાન અને નિકોબાર ટાપુઓ

 

Question 16: ગુજરાતમાં જંગલોની બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?

1. રાજ્યમાં કચ્છ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં વિશાળ ઘાસના મેદાનો અને ઝાડી ઝાંખરાવાળા વન આવેલા છે.

2. રાજ્યના પશ્ચિમ ભાગમાં દરિયાઈ નિવસન તંત્રો જેવા કે મેન્ગ્રેુવ, પરવાળા અને દરિયાઈ ઘાસ આવેલા છે.

3. ઉત્તરમાં પર્વતીય જંગલો જોવા મળે છે જ્યારે પૂર્વના વિસ્તારમાં ભેજવાળા પાનખર ઉષ્ણકટિબંધીય જંગલો જોવા મળે છે.

Correct answer: ફક્ત 1 અને 2


Question 17: વનસ્પતિને જરૂરી પોષકતત્વ અને તેના સ્ત્રોતનું નીચેનામાંથી કયું જોડકું ખોટું છે?

Correct answer: સોડિયમ-ખાતર


Question 18: ભારતમાં સૌથી લાંબો બંધ હીરાકુંડ છે, આ બંધ કઈ નદી પર આવેલો છે?

Correct answer: મહા

 

Question 19: કાશ્મીર હિમાલયમાં "કરેવા" નામની જમીન જોવા મળે છે, તે શેના માટે પ્રખ્યાત છે?

Correct answer: કેસર


Question 20: નદીના ઉપરવાસમાં આવેલી નવા કાંપની જમીન કઈ જમીન તરીકે ઓળખાય છે?

Correct answer: ખદર


Question 21: નીચેનામાંથી કયા પ્રદેશ "ગુજરાતનો બગીચો" તરીકે ઓળખાય છે?

Correct answer: ચરોતર


Question 22: નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Correct answer: ફૉસ્ફરસ, નાઇટ્રોજન, પોટાશ, ઓક્સિજન, કાર્બન, હાઈડ્રોજન સૂક્ષ્મ પોષકતત્વો છે


Question 23: નીચેનામાંથી કોની ભેજધારણ શક્તિ સૌથી ઓછી હોય છે? 

Correct answer: રણ પ્રકારની જમીન

 

Question 24: કૃત્રિમ વરસાદ માટે નીચેનામાંથી કોનો ઉપયોગ કરવામાં આવે છે?

Correct answer: સિલ્વર આયોડાઈડ


Question 25: ભારતમાં સૌથી ઊંચાઈ પર આવેલો ધોધ કયો છે?

Correct answer: કુંચિકલ ધોધ


Question 26: સમુદ્રમાં સૌથી વધુ ક્ષાર શેના જોવા મળે છે?

Correct answer: ક્લોરાઇડ


Question 27: નીચેનામાંથી મહી નદી માટે કયું વિધાન સાચું નથી?

Correct answer: મહી નદી ગુજરાતમાં કર્કવૃતને બે વખત ઓળંગે છે.


Question 28: વનસ્પતિમાં ફૂગજનક રોગો સામે લડવામાં કયું પોષકતત્વ મદદરૂપ થાય છે?

Correct answer: કોપર

 

Question 29: વનસ્પતિ અંતઃસ્ત્રાવોમાં સૌથી મહત્વનો અંતઃસ્ત્રાવ કયો છે?

Correct answer: ઓક્સિન


Question 30: ઈ.સ. 1880માં ઓક્સિન હોર્મોન્સની શોધ કોણે કરી?

Correct answer: ચાર્લ્સ ડાર્વિન


Question 31: ક્ષો આપણને કયો વાયુ આપે છે?

Correct answer: ઓક્સિજન


Question 32: "દાડમ" એ વનસ્પતિનો નીચે દર્શાવેલ પૈકીનો કયો પ્રકાર છે?

Correct answer: ક્ષુપ


Question 33: જો કોઈ વન્યપ્રાણી દૂધાળું બકરી પર હાલ 2023માં હુમલો કરે અને બકરીનું મૃત્યુ થાય તો આ કિસ્સામાં માલિકને કેટલા રૂપિયાની સહાય મળવાપાત્ર છે?

Correct answer: 5000

 

Question 34: એન્ટોમોલોજી એટલે?

Correct answer: કિટકો, જંતુઓના અભ્યાસ


Question 35: ચિકનગુનિયા કયા મચ્છર કરડવાથી થાય છે?

Correct answer: એડિસ ઇજિપ્તી


Question 36: ભારતના ઉડતા પક્ષીઓમાં સૌથી ભારે પક્ષી કયું છે?

Correct answer: ઘોરડ


Question 37: ગીધના સંરક્ષણ માટે 2002માં SAVE કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો, અહીં SAVE નું પૂરું નામ શું છે?

Correct answer: Saving Asia's Vultures from Extinction


Question 38: ડાંસિંગ હરણ એટલે કે સાંગાઈ હરણ એ કયા રાજ્યનું રાજ્યપ્રાણી છે?

Correct answer: મણિપુર


Question 39: વર્ષ 2020માં સૌથી વધુ ઘૂડખર (2034) કયા જિલ્લામાં નોંધાયા છે?

Correct answer: સુરેન્દ્રનગર

 

Question 40: કસ્તુરી મૃગના પ્રાકૃતિક સંરક્ષણ માટે 1970માં IUCNના સહયોગથી "કસ્તુરી મૃગ પરિયોજના" ક્યાંથી શરૂ કરવામાં આવી?

Correct answer: કેદારનાથ


Question 41: કયા રાજ્ય સરકારે 1970માં IUCN અને WWF સાથે મળીને હંગુલ પ્રાણીના સંરક્ષણ માટે "પ્રોજેક્ટ હંગુલ" ની શરૂઆત કરી હતી?

Correct answer: જમ્મુ-કાશ્મીર


Question 42: "એલિફન્ટ મેન ઓફ ઈન્ડિયા" તરીકે કોને ઓળખવામાં આવે છે?

Correct answer: અજય દેસાઇ


Question 43: આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે મનાવવામાં આવે છે?

Correct answer: 29 જુલાઈ


Question 44: ભારતમાંથી કયા વર્ષે એશિયન ચિત્તાઓને લુપ્ત જાહેર કરવામાં આવ્યા?

Correct answer: 1952

 

Question 45: 2010માં 13 દેશો વચ્ચે વાઘની વસ્તીને 2022 સુધીમાં બમણી કરવા માટે એક બેઠક ભરાઈ હતી. આ અંતર્ગત વાઘની વસ્તીને બમણી કરવાનું લક્ષ્યાંક પૂર્ણ કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે?

Correct answer: નેપાળ


Question 46: પ્રોજેક્ટ ટાઇગર ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?

Correct answer: કૈલાસ સાંખલા


Question 47: ભારતના વન વિભાગ દ્વારા કયા વર્ષથી સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે?

Correct answer: 1965


Question 48: સરીસૃપ સજીવો માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Correct answer: આ સજીવો શ્વસન ફેફસાં અને ઝાલર દ્વારા કરે છે.


Question 49: નીચેનામાંથી ઉભયજીવી માટે કયું વિધાન ખોટું છે?

Correct answer: તેઓને ભીંગડા હોય છે.

 

Question 50: સજીવો માટે દ્વીનામીકરણ પદ્ધતિ કોણે વિકસાવી હતી?

Correct answer: લીનીયસ


Thanks for visit this useful Post, Stay connected with us for more Posts. www.sahebbharti.com Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly.