BMC Various Post Recruitment 2023 (OJAS)

Post Update: April 22, 2023

The Bhavnagar Municipal Corporation has recently published notification for the recruitment of Junior Clerk, Senior Clerk, Assistant Oditer, Head Clerk and Other  Posts. Online registration process for BMC Recruitment has started from 20-04-2023. There is 19 vacancies has been issued in the BMC Recruitment for Various Posts. Candidates must check the complete details for BMC Recruitment which has given in below. Keep checking SahebBharti.com regularly to get the latest updates for upcoming Jobs/Bharti.


BMC Various Post Recruitment

Post NameJunior Clerk, Senior Clerk and Other Posts
No. of Vacancy19
Apply ModeOnline
Last Date to Apply05-05-2023
Official Websitebmcgujarat.com
Job LocationBhavnagar, Gujarat


Vacancy Details

Post Name : 
  1. આસીસ્ટન્ટ સેક્રેટરી (BMC/202324/1)
  2. પી.એ.ટુ.મેયર /પી.એ.ટુ.ડે.મેયર / પી.એ.ટુ.ચેરમેન(સ્ટેન્ડીંગ કમિટિ) / હેડ કલાર્ક – 202324 (BMC/202324/2)
  3. સીનીયર કલાર્ક અને જુનીયર કલાર્ક – 202324 (BMC/202324/3)
  4. ડેપ્યુટી ચીફ ઓડીટર – 202324 (BMC/202324/5)
  5. સીનીયર ઓડીટર – 202324 (BMC/202324/6)
  6. સીનીયર ઓડીટર (ટેકનીકલ) – 202324 (BMC/202324/7)
  7. આસીસ્ટન્ટ ઓડીટર – 202324 (BMC/202324/8)
  8. સબ ઓડીટર – 202324 (BMC/202324/9)
  9. ગાયનેકોલોજીસ્ટ – 202324 (BMC/202324/10)
  10. પીડીયાટ્રીશ્યન – 202324 (BMC/202324/11)
  11. સ્ટેશન ફાયર ઓફિસર – 202324 (BMC/202324/12)
Number of Vacancies : 19

Education Qualification

આ ભરતીમાં પોસ્ટ અનુસાર શૈક્ષિણક લાયકાત અલગ-અલગ છે. તમે નીચે આપેલી જાહેરાતમાં જોઈ શકો છો અને કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો.

Application Fee 

ઉમેદવારોએ અરજી ફી 500/- રૂપિયા ભરવાની રહેશે. 
કૃપા કરીને એપ્લિકેશન ફી અને વધુ વિગતો માટે અધિકૃત સૂચના વાંચો.

Salary (Pay Scale)

સરકારી નિયમો મુજબ. 

Selection Process

ઉમેદવારોની પસંદગી લેખિત / મૌખિક / ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે

How to Apply 

લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. આ માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો. 
  1. સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  2. હવે સત્તાવાર વેબસાઈટ પર જઈ BMC વિવિધ જગ્યાઓ ભરતી શોધો.
  3. હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  4. હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  5. હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  6. એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

Important Date 

અરજી કરવાની શરૂઆત તારીખ: 20-04-2023
અરજી કરવાની છેલ્લી તારીખ: 05-05-2023


Important Link

Apply OnlineClick Here
NotificationClick Here
Official WebsiteClick Here

NOTE :  Candidates are requested to Read the Official Notification Carefully before filling their form, only then fill their form. - Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.

www.sahebbharti.com Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly.