GPSSB Talati Call Letter 2023
Post Update: April 27, 2023
GPSSB Talati Call Letter 2023 : Gujarat Panchayat Pasandagi Mandal, Gandhinagar has published Call Letter for the Talati Mantri Post and This Exam has Conduct on 07-05-2023. More information are given in below.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા જાહેરાત ક્રમાંક ૧૦/૨૦૨૧-૨૨ તલાટી કમ મંત્રી સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૦૭-મે-૨૦૨૩ ના રોજ યોજવામાં આવનાર છે. આ પરીક્ષા માટે નીચે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમ્યાન ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-કમ-હાજરીપત્રક (કોલલેટર/હોલ ટીકીટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.
GPSSB Talati Call Letter 2023
➠ જગ્યાનું નામ : તલાટી કમ મંત્રી
➠ Advertisement No. : GPSSB/202122/10
➠ Official Website : ojas.gujarat.gov.in
➠ Official Website : ojas.gujarat.gov.in
➠ કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ : 27-04-2023 (13:00) થી 07-05-2023 (12:30)
➠ પરીક્ષા તારીખ : 07-05-2023 (12:30 PM to 01:30 PM)
Confirmation No કઈ રીતે મેળવવો?
➠ સૌપ્રથમ https://ojas.gujarat.gov.in/KnowConfirmationNo.aspx?opt=wgtAwyTJIQM= પર જાવ.
➠ ત્યારબાદ ત્યાં જાહેરાત નંબર એન્ટર કરો. (જૂનિયર ક્લાર્ક માટે : GPSSB/202122/10)
➠ અરજી કરતી વખતે આપેલો (મોબાઇલ નંબર) અને જ્ન્મતારીખ નાખો.
➠ Get Confirmation No બટન પર ક્લિક કરવાથી તમને સ્ક્રીન પર તમારો કન્ફર્મેશન નંબર મળશે.
Note : જો કોઇ ઉમેદવારે એક કરતા વધારે અરજી કરેલ હશે તો છેલ્લી માન્ય અરજી નો કન્ફર્મેશન નંબર મળશે.
How to Download Call Letter
➠ સૌપ્રથમ નીચે આપેલ Call Later પર ક્લિક કરો અથવા તો ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લો.
➠ ત્યારબાદ Job સિલેક્ટ કરો. અને તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ (dd/mm/yyyy) દાખલ કરો.
➠ હવે Print Call Latter પર ક્લિક કરો એટલે તમારું કોલ લેટર ડાઉનલોડ થઇ જશે.
નોંધ : તલાટી કમ મંત્રી પરીક્ષા આપવા માટે ઓજસ વેબ સાઇટ પર ઓનલાઈન સંમતિ ફોર્મ (Consent form) ભરેલ છે, તેવા જ ઉમેદવારો પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
Important Links of Talati Call Letter
Call Letter New | Click Here |
કન્ફર્મેશન નંબર | Click Here | Without OTP |
Call Letter Notification | Click Here |
NOTE : Candidates are requested to Read the Official Notification Carefully before filling their form, only then fill their form. - Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.
www.sahebbharti.com Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly.