GSEB TAT Secondary Online Form 2023 @www.sebexam.org

Post Update: May 02, 2023

The State Examination Board, Gujarat has recently published notification for the Teacher Aptitude Test (TAT) Secondary Exam Online Form. Online registration process for GSEB TAT Secondary Online Form has started from 02-05-2023. Candidates must check the complete details for GSEB TAT Secondary Online Form which has given in below. Keep checking SahebBharti.com regularly to get the latest updates for upcoming Jobs/Bharti.


GSEB TAT Secondary Online Form 2023

જગ્યાટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (TAT – માધ્યમિક), 2023
Apply ModeOnline
Last Date to Apply20-05-2023
Official Websitewww.sebexam.org
Job LocationGujarat


Education Qualification of GSEB TAT Online form

  • આ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (માધ્યમિક) માટે માત્ર શૈક્ષણિક અને તાલીમ યોગ્યતા ધરાવતા ઉમેદવારો જ હાજર રહી શકશે.
  • શૈક્ષણિક વર્ષ-2022-23 દરમિયાન તાલીમ લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો પણ ફોર્મ ભરી શકે છે.
  • શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

Age Limit Selection process of GSEB TAT Secondary

અંતિમ પસંદગી પ્રારંભિક પરીક્ષા (MCQ આધારિત) અને મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક) પર આધારિત હશે.

Application Fee of GSEB TAT Online form

જનરલ ઉમેદવારો : Rs. 500/- 
SC/ST/SEBC/EWS/PH: Rs. 400/- 

How to Apply of GSEB TAT Online form?

  1. સૌથી પહેલા તમે ojas વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો
  2. સૌપ્રથમ ojas ની ઓફિશિયલ વેબસાઇટ પર જવું અથવા નીચે અરજી માટેની લિંક આપેલી છે. 
  3. ત્યારબાદ, તમે Online Application માં જઈ SEB (રાજ્ય પરીક્ષા બોર્ડ) પર ક્લિક કરો. 
  4. ત્યાં તમે જે-તે વિષય પર Apply બટન પર ક્લિક કરીને ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભર્યા બાદ તેને કન્ફર્મ કરીને ફી ભરી દેવી. 
  5. આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થઈ જશે. આગળ ઉપયોગના હેતુથી ફોર્મની પ્રિન્ટ અથવા PDF ડાઉનલોડ કરીને save રાખવી.

TAT (S) Syllabus Download

Download New TAT (S) Exam Pattern and Syllabus : Click Here

Important Date

ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ : 02-05-2023
ફોર્મ ભરવાની અંતિમ તારીખ : 20-05-2023
નેટ બેન્કિંગ મારફતે ફી સ્વીકારવાનો સમયગાળો : 02/05/2023 થી 20/05/2023
પ્રાથમિક પરીક્ષા (બહુવિકલ્પ સ્વરૂપે) તારીખ : 04/06/2023
મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક લેખિત સ્વરૂપે) તારીખ : 18/06/2023


Important Link

Apply Online NewClick Here
Official NotificationClick Here
Short AdvertisementClick Here
TAT નવી પરીક્ષા પદ્ધતિ New Click Here
Official WebsiteClick Here

NOTE :  Candidates are requested to Read the Official Notification Carefully before filling their form, only then fill their form. - Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.

www.sahebbharti.com Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly.