Junagadh Forest Bharti 2023 – 12 પાસ માટે આવી વન વિભાગમાં ભરતી
Post Update: June 25, 2023
The Forest Department of Junagadh has recently published notification for the recruitment of Vanya Prani Mitra Posts. Candidates must check the complete details for Junagadh Forest Bharti 2023 which has given in below. Keep checking SahebBharti.com regularly to get the latest updates for upcoming Jobs/Bharti.
Junagadh Forest Bharti 2023
| Post Name | વન્યપ્રાણી મિત્ર |
| No. of Vacancy | 11 |
| Apply Mode | ઓફલાઇન |
| Last Date to Apply | 08 જુલાઇ 2023 |
| Official Website | forests.gujarat.gov.in |
| Job Location | જુનાગઢ |
Vacancy Details
જગ્યાનું નામ : વન્યપ્રાણી મિત્ર
કુલ જગ્યાઓ : 11
જગ્યાના સ્થળો :
- જુનાગઢ
- બલીયાવાડ, ચોકલી
- ભેસાણ
- દુધાળા*, માંલીડા, પાટલા, છોડવડી, મેંદપરા, સામતપરા
- જુનાગઢ
- પાદરીયા, ખડિયા
- સુત્રાપાડા
- ધામળેજ
Education Qualification
ઉમેદવારએ ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ.
ધોરણ 12 પાસ કરેલ ઉમેદવારો નહી મળે તેવા સંજોગોમાં ધોરણ 10 પાસ ઉમેદવારને ધ્યાને લેવામાં આવશે.
Age Limit
ઓછામાં ઓછી : 18 વર્ષ
વધુમાં વધુ : 25 વર્ષ
Salary (Pay Scale)
તા.૩૧-૦૩-૨૦૨૪ સુધીના સમય માટે કરાર આધારિત માસિક રૂ.૨૦૦૦/- (બેહજાર)
Selection Process
લાયકાત ધરાવતા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે. રૂબરૂ મુલાકાતના 50 માર્ક્સ અને શૈક્ષણિક લાયકાતના 50 માર્કશ કુલગુણ મળી 100 માર્ક્સ માંથી મેળવેલ માર્ક્સ ના આધારે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે.
How to Apply
- અરજી ફોર્મ ગુજરાત ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ ની સત્તાવાર વેબસાઈટ www.forests.gujarat.gov.in પર ડાઉનલોડ કરવાનું રહેશે.
- બાદમાં તે ફોર્મ ને નીચે આપેલ સરનામાં ખાતે પહોંચાડવાનું રહેશે.
અરજી ફોર્મ ભરીને મોકલવાનું સ્થળ:
- પરિક્ષેત્ર વન અધિકારીશ્રી ડુંગર ઉતર રેન્જ જુનાગઢ લીમડાચોક, જુનાગઢ – ૩૬૨૦૦૧
- ફોન નંબર : ૦૨૮૫ – ૨૬૫૧૭૬૩
Important Date
અરજી ફોર્મ ડાઉનલોડ કરવાની તારીખ અને સમય: 29/06/2023 11:00 કલાકથી 07/07/2023 18:00 કલાક સુઘી
અરજી ફોર્મ ભરીને મોકલવાની
છેલ્લી તારીખ: 08/07/2023 18:00 કલાક સુધી
અરજી ચકાસણી અર્થે ખોલવાની તારીખ : 11/07/2023
11:00 કલાકે
Important Link
| Application Form | અહીં ક્લિક કરો |
| Notification | અહીં ક્લિક કરો |
| Official Website | Click Here |
NOTE : Candidates are requested to Read the Official Notification Carefully before filling their form, only then fill their form. - Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.
www.sahebbharti.com Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly.
