Gyan Sadhana Scholarship Yojana 2024

Post Update: February 09, 2024

Gyan Sadhana Scholarship Yojana 2024 : ધોરણ 1 થી 8 સુધીનું શિક્ષણ બાળકોને ફરજિયાત અને મફત આપવામા આવે છે. થોડા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પણ ખાનગી શાળા મા શિક્ષણ મેળવી શકે તે માટે RTE અંતર્ગત 25 % જગ્યાઓ પર પ્રવેશ આપવામા આવે છે. હોશિયાર અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ ધોરણ 9 થી 12 સુધી સારી શાળામા શિક્ષણ મેળવી શકે તે માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ અમલમા મૂકવામા આવી છે. આ યોજના અંતર્ગત 2024 માટે પરીક્ષા તારીખ પણ જાહેર કરવામા આવી છે.

Gyan Sadhana Scholarship Yojana 2024 Overview

Scheme NameGyan Sadhana Scholarship Yojana
Beneficiaries of the schemeStudents studying in class 8th
Scholarship assistanceClass 9 to 10, Class 11 to 12
Last Date to Apply09-02-2024
Date of Exam31-02-2024
Official Websitesebexam.org or gssyguj.in
Plan Implementation SectionGujarat State Education Department

Eligibility of Gyan Sadhana Scholarship Yojana

  • ધોરણ 1 થી 8 સળંગ સરકારી કે ગ્રાન્ટેડ શાળામા અભ્યાસ કરી હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્કોલરશીપ સહાય મેળવવા માટે આ ફોર્મ ભરી શકે છે.
  • રાઇટ ટુ એજયુકેશન હેઠળ 25 % ક્વોટા અંતર્ગત વિદ્યાર્થી ખાનગી શાળામા પ્રવેશ મેળવી ધોરણ 8 સુધીનુ શિક્ષણ સળંગ પુરૂ કર્યુ હોય અને હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ ફોર્મ ભરી શકે છે.

Gyan Sadhana Scheme Benefits

  • ધોરણ 9 થી 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે, લાભાર્થીઓને વાર્ષિક 20000 રૂપિયા શિષ્યવૃતિ આપવામાં આવશે.
  • ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે, લાભાર્થીઓને વાર્ષિક 25000 રૂપિયા શિષ્યવૃતિ આપવામાં આવશે.

Exam Date of Gyan Sadhana Scholarship Yojana

  • Gyan Sadhana Scholarship Yojana ના લાભાર્થી વિદ્યાર્થીઓની પરીક્ષા દ્વારા પસંદગી કરવામા આવે છે. ચાલુ વર્ષ માટે પરીક્ષા તારીખ જાહેર કરવામા આવે છે. ચાલુ વર્ષે આ યોજના અન્વયે વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે તા. 31-3-2023 ના રોજ પરીક્ષા લેવામા આવશે.

Exam Structure of Gyan Sadhana Scholarship Yojana

Gyan Sadhana Scholarship Yojana મા વિદ્યાર્થીઓની પસંદગી પરીક્ષા કટ ઓફ મેરીટના આધારે કરવામા આવે છે. જેમા લેવામા આવતી કસોટીનુ માળખુ નીચે મુજબ હોય છે. 
  • પ્રશ્ન પત્ર કુલ 120 ગુણનુ હશે તથા સમય 150 મિનિટ હશે. 
  • કસોટી નુ પ્રશ્ન પેપર ગુજરાતી/અંગ્રેજી ભાષામા હશે વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી માધ્યમમા આ પરીક્ષા આપી શકે છે.

How to Apply of Gyan Sadhana Scholarship Yojana

મુખ્યમંત્રી જ્ઞાનસાધના યોજનામાં સૌથી પહેલા વિદ્યાર્થીએ સ્કોલરશીપ પરીક્ષા માટે ઓનલાઇન એની સત્તવાર વેબસાઇટ પર જઇને ફોર્મ ભરવાનુ હોય છે. જેની ઓફિશિયલ વેબસાઇટ https://gssyguj.in/ છે. જેની માહિતી નીચે આપી છે.

Important Date of Gyan Sadhana Scholarship Yojana

  • Starting Date of Online Form Fill Up : 29-01-2024
  • Last Date of Online Form Fill Up : 09-02-2024
  • Date of Examination : 31-03-2024

Important Link of Gyan Sadhana Scholarship Yojana

NotificationClick Here
Apply OnlineClick Here

NOTE :  Candidates are requested to Read the Official Notification Carefully before filling their form, only then fill their form. - Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.