RTE Gujarat Admission 2024 – Apply Online @rte.orpgujarat.com
Post Update: March 12, 2024
RTE Gujarat Admission 2024: Gujarat Admission 2022-23 Online Application Form at rte.orpgujarat.com Government of Gujarat online application structure for the affirmation year 2022-23 under Right To Education (RTE) Act 2009. Qualified kids' folks can apply online for RTE Gujarat Admission 2024-25 through authentic site i.e. https://rte.orpgujarat.com. Keep checking SahebBharti.com regularly to get the latest updates for upcoming Jobs/Bharti.
RTE Gujarat Admission 2024
| Post Name | RTE Gujarat Admission 2024 |
| Authority | RTE ORPGUJARAT |
| Apply Mode | Online |
| Official Website | rte.orpgujarat.com |
કોણ અરજી કરી શકે છે ?
જે બાળકોએ 1 જૂન 2024ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલ હોય તેઓને જ અગ્રતાક્રમ આપવામાં આવશે. ( 5 વર્ષ ઉંમર હોવી જોઈએ, જયારે RTE Gujaratની જાહેરાત આવે ત્યારે. અને 7 વર્ષથી વધુ ઉંમર નાં હોવી જોઈએ. )
ઘરની વાર્ષિક આવક હોવી જોઈએ-
- ST/SC માટે- રૂ. વાર્ષિક 2 લાખ
- OBC માટે- રૂ. વાર્ષિક 1 લાખ
- સામાન્ય માટે- રૂ. 68,000 પ્રતિ વર્ષ
જરૂરી ડોક્યુમેન્ટ ?
જરૂરી ડોક્યુમેન્ટનાં લીસ્ટ માટે : અહીં ક્લિક કરો
સિલેકશન પ્રોસેસ ?
- ઓનલાઇન અરજી
- જિલ્લા દ્વારા ફોર્મની મંજુરી
- ઓનલાઇન બેઠક ફાળવણી
- પ્રવેશ કાર્ડ પ્રિન્ટ
- શાળાની મુલાકાત લો અને પ્રવેશ મેળવો.
કઈ રીતે અરજી કરવી ?
- RTE Gujaratની અરજી માટે સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ અથવા તો નીચે આપેલ Apply Online માં જવું.
- ત્યારબાદ "ઓનલાઈન અરજી" પર ક્લિક કરવું.
- હવે પછી અરજી પત્રક પર જરૂરી વિગતો ભરો અને શાળાની પસંદગી કરો.
- ત્યારબાદ ઓનલાઈન અરજી સબમિટ કરો.
- હવે તમારું ફોર્મની પ્રિન્ટ લઇ લો.
- એકવાર તમારું એપ્લીકેશન સ્ટેટસ છેક કરી લેવું.
- હવે મેરીટ નો રાઉન્ડ જાહેર થાય ત્યારે તમારું નામ ચેક કરીને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરીને શાળાની મુલાકાત લઇ તમારો પ્રવેશ મેળવી લેવો.
ક્ષ RTE Gujarat હેલ્પલાઇન
- Call at 079-41057851 for any query during working days – 11:00 AM to 5:00 PM
- હેલ્પલાઈન નંબર : જીલ્લા મુજબ માટે અહિં ક્લિક કરો
ફોર્મ ભરવાની જરૂરી તારીખ
- ફોર્મ ભરવાની શરૂઆત : 14-03-2024
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 26-03-2024
Important Links
| Notification | Download |
| School List | Click Here |
| Apply Online | Click Here |
NOTE : Candidates are requested to Read the Official Notification Carefully before filling their form, only then fill their form. - Thanks for visit this useful Post, Stay connected with SahebBharti.com for more Updates.