Adarsh Nivasi Shala Admission 2024: આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ અંગેની જાહેરાત વર્ષ ર૦૨૪-૨૫
Post Update: May 20, 2024
Adarsh Nivasi Shala Admission 2024: સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, વિચરતી વિમુક્ત જાતિ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક કક્ષામાં વધુ સારું શિક્ષણ મળી શકે તે હેતુથી ગુજરાત રાજ્યમાં ૩૩ આદર્શ નિવાસી શાળાઓ (માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસક્રમવાળી) કાર્યરત છે. શાળાની યાદી www.esamajkalyan.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ છે.
આ આદર્શ નિવાસી શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ધો.૯ થી ૧૨ માં પ્રવેશ મેળવવા ઇચ્છતા નવા વિદ્યાર્થીઓએ અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ પાસેથી પ્રવેશ માટે www.esamajkalyan.gujarat.gov.in પર તા.૮/૫/૨૦૨૪ થી તા.૭/૬/૨૦૨૪ સુધી ઓનલાઈનથી અરજીઓ મંગાવવામાં આવે છે.
Adarsh Nivasi Shala Admission 2024
યોજના આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ ધો.૯ થી ૧૨ સહાય રહેવા, જમવાનું ફ્રી અરજી પ્રકાર ઓનલાઇન અરજી કરવાનો છેલ્લો દિવસ 07-06-2024 સત્તાવાર વેબસાઇટ esamajkalyan.gujarat.gov.in
આદર્શ નિવાસી શાળાનો હેતુ
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, વિચરતી વિમુક્ત જાતિ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક કક્ષામાં વધુ સારું શિક્ષણ મળી શકે તે હેતુથી ગુજરાત રાજ્યમાં ૩૩ આદર્શ નિવાસી શાળાઓ (માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસક્રમવાળી) કાર્યરત છે.
કોણ કોણ આ યોજનાનો લાભ લઈ શકે?
- ધોરણ 9-12 તથા સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ
ઓનલાઇન અરજી કઈ રીતે કરવી?
આ આદર્શ નિવાસી શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ધો.૯ થી ૧૨ માં પ્રવેશ મેળવવા ઇચ્છતા નવા વિદ્યાર્થીઓએ અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ પાસેથી પ્રવેશ માટે www.esamajkalyan.gujarat.gov.in પર તા.૮/૫/૨૦૨૪ થી તા.૭/૬/૨૦૨૪ સુધી ઓનલાઈનથી અરજીઓ મંગાવવામાં આવે છે.
ઓનલાઇન અરજી સાથે રજૂ કરવાના ડોક્યુમેન્ટ
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- વિદ્યાર્થીનું આધારકાર્ડ
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- ગત વર્ષ પાસ કરેલ પરીક્ષાની માર્કશીટ ની નકલ
- બેંક પાસબુક
- ચાલુ વર્ષનો બોનોફાઈડ
- સર્ટી શાળા નું પ્રમાણપત્ર
અરજી કરવાની તારીખ
તા.૮/૫/૨૦૨૪ થી તા.૭/૬/૨૦૨૪ સુધી www.esamajkalyan.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકાશે.
Important Links
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
અરજીનું સ્ટેટ્સ જાણવા માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત / પરિપત્ર PDF | Download |
Home Page | Visit Now |
Thanks for visit this useful Post, Stay connected with SahebBharti.com for more Updates.