Namo Laxmi Yojana 2024 : નમો લક્ષ્મી યોજના 2024
Post Update: May 29, 2024
Namo Laxmi Yojana 2024: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ ફેબ્રુઆરી ના શરૂઆતમાં ગુજરાત બજેટ 2024-25 જાહેર કરવામાં આવ્યુ હતું. આ બજેટમાં ગુજરાત ની તમામ દીકરી માટેની એક નવી "નમો લક્ષ્મી યોજના 2024" યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના માટે સરકારી ટ્રસ્ટ સંચાલિત ખાનગી માધ્યમિક અને તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેવી 10 લાખ કરતાં વધારે વિદ્યાર્થી દીકરીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
Namo Laxmi Yojana 2024 Overview
| Scheme Name | Namo Laxmi Yojana 2024 |
| ધોરણ-9 અને 10 માટે | વાર્ષિક 10 હજાર ની સહાય |
| ધોરણ-11 અને 12 માટે | વાર્ષિક 15 હજારની સહાય |
| Official Website | https://cmogujarat.gov.in/ |
Eligibility of Namo Laxmi Yojana
- ધોરણ 9 માં અભ્યાસ કરતી દીકરીઓ
- વાર્ષિક રૂપિયા 6 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારની દીકરીઓને મળશે લાભ
Namo Laxmi Yojana Scheme Benefits
- ધોરણ 9 થી 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને વાર્ષિક 10000 રૂપિયા શિષ્યવૃતિ આપવામાં આવશે.
- ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને વાર્ષિક 15000 રૂપિયા શિષ્યવૃતિ આપવામાં આવશે.
- આ ધોરણ 9 થી 12 સુધીમાં કુલ 50 હજારની સહાય દીકરીઓને આપવામાં આવશે.
How to Apply of Namo Laxmi Yojana
ગુજરાત સરકારે તાજેતરમાં નમો લક્ષ્મી યોજના ગુજરાત રજૂ કરી છે. સરકારે હજુ સુધી આ માટે સત્તાવાર વેબસાઇટ પ્રકાશિત કરી નથી; જો કે, સરકાર ટૂંક સમયમાં આવું કરશે. આ પ્લાન પર નવું અપડેટ આવતાં જ અમે આ પોસ્ટને અપડેટ કરીશું.
Important Link of Namo Laxmi Yojana
નમો લક્ષ્મી યોજના swiftchat પર જવા માટે અહી ક્લિક કરો
NAMO LAKSHMI સ્વીફ્ટ ચેપની માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો
નમો લક્ષ્મી યોજના ઠરાવ ડાઉનલોડ કરવા : અહીં ક્લિક કરો.
Announcement : અહીં ક્લિક કરો
NOTE : Candidates are requested to Read the Official Notification Carefully before filling their form, only then fill their form. - Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.
