ગુજરાત ના મુખ્ય રોચક તથ્યો
Post Update: November 08, 2024
1. ગુજરાત હાઇકોર્ટ માંથી સુપ્રીમ કોર્ટમાં પ્રથમ મહિલા જજ તરીકે નિમણૂક પામનાર : જસ્ટિસ બેલા ત્રિવેદી
2. રાજ્ય નું સૌપ્રથમ દિવ્યાંગ ફ્રેન્ડલી મ્યુઝિયમ : અમદાવાદ નું વિચાર મ્યુઝિયમ
3. ગુજરાત નું સૌથી જૂનું મ્યુઝિયમ : કચ્છ મ્યુઝિયમ
4. કયું મ્યુઝિયમ 1952 થી કાપડ ને લગતું " જર્નલ ઓફ ઇન્ડિયન ટેકસટાઇલ - હિસ્ટ્રી" પ્રકાશિત કરે છે : અમદાવાદ નું કેલિકો મ્યુઝિયમ ઓફ ટેકસટાઇલ
5. ગાંધી સ્મારક સંગ્રહાલય ની સ્થાપના 1963 માં થઈ હતી ,જે અમદાવાદ માં આવેલું છે તેનું ઉદ્ઘાટન: જવાહર લાલ નહેરુ એ અશોક વૃક્ષ વાવીને કર્યુ હતું
6 . પતંગ સંગ્રહાલય ના પ્રણેતા : ચિત્રકાર ભાનું શાહ
7. અમદાવાદ માં આવેલું કયું સંગ્રહાલય ' મ્યુનિસિપલ મ્યુઝીયમ તરીકે ઓળખાય છે : એન. સી.મહેતા ગેલેરી ઓફ મીનીયેચર પેઇન્ટિંગ
8. ખાપરા કોડિયાં ની ગુફાઓ ક્યાં આવેલી છે : જુનાગઢ
9. મલિક નાગર ની હવેલી ક્યાં આવેલી છે: પંચમહાલ
10. રંગ ભારતી વિદ્યાપીઠ : ખેડા
ગુજરાતની મુલાકાત કરીને તમે તેની સમૃદ્ધ સંસ્કૃતિ, ઇતિહાસ, અને રોચકતાનો અનુભવ કરી શકો છો.
આભાર! 💐
આ માહિતી ઉપયોગી લાગી હોય તેવી આશા છે.🌟😊✨