અગાઉની પરિક્ષા માં પૂછાયેલા પ્રશ્ન
🔶 ગુજરાત નું નામકરણ: અગાઉ ની પરિક્ષા માં પૂછાયેલા પ્રશ્નો 🌟✨
1. પ્રાચીન સમયમાં દંડકારણ્ય તરીકે ઓળખાતો પ્રદેશ આજે ક્યાં નામે ઓળખાય છે ? [ ગ્રામ પંચાયત મંત્રી 2011]
A. પાંચાળ
B. કચ્છ
C. ડાંગ
D. વઢિયાર
જવાબ: ડાંગ
2. ગુજરાત ના સુલતાન અહમદશાહે વસાવેલ શહેર અહમદનગર આજે ક્યાં નામ થી ઓળખાય છે?( GSSSB બિન સચિવાલય 2014)
A. સુલતાન પુર
B. અમદાવાદ
C. મહેમદાવાદ
D. હિંમતનગર
જવાબ : હિંમત નગર
3. વડનગર નું પ્રાચીન નામ શું છે? ( TET 2 2014)
A. ચમત્કારપુર
B. આનર્ત પુર
C. આપેલ ત્રણેય
D. આનંદ પુર
જવાબ : C
4. ગુજરાત નું પ્રાચીન નગર આનંદપુરા નું આધુનિક નામ શું છે? ( તલાટી મંત્રી 2015)
A. જૂનાગઢ
B. આણંદ
C. પાટણ
D. વડનગર
જવાબ : D
5. મહી નદી નો મહિન્દ્રી તરીકે ઉલ્લેખ કરનાર કોણ હતા?(GPSC નાયબ માલતદાર 2015)
A. રવિ શંકર મહારાજ
B. ટોલેમી
C. અલબેરું ની
D. ઝવેર ચંદ મેઘાણી
જવાબ: C
6. ભૃગુ કચ્છ હાલમાં ક્યાં નામથી ઓળખાય છે?( ASI 2015)
A. કચ્છ
B. ખંભાત
C. ભરૂચ
D. ભાવનગર
જવાબ : C
7. ભરૂચ નું પ્રાચીન નામ શું હતું?( હેડ ક્લાર્ક 2017)
A. ભૃગુ કચ્છ
B. સ્તંભ તિર્થ
C. દધીપ્રદ્ર
D. ભૃગુ પુર
જવાબ : A
8. મહેસાણા જિલ્લા ખાતે આવેલ વડનગર નું પ્રાચીન નામ જણાવો ?( સમાજ કલ્યાણ નિરીક્ષક 2017)
A. આનંદ નગર
B. વડાદરા
C. વડુંથલ
D. આનંદ પુર
જવાબ: D
9. નીચેના પૈકી કયું શહેર પ્રાચીનકાળમાં સુદામાપુરી તરીકે ઓળખાતું હતું?( GPSC વર્ગ 1 2019)
A. સુરત
B. વડોદરા
C. પોરબંદર
D. ભાવનગર
જવાબ: c
10 . કુશસ્થલી નામનું શહેર હાલ ક્યાં નામે ઓળખાય છે?(GPCB સિનિયર કલાર્ક 2019)
A. પાટણ
B. ભરૂચ
C. દ્વારકા
D. જૂનાગઢ
જવાબ: C