WelCome To our Website www.sahebbharti.com -Press Ctrl+D to Bookmarks Our Site.
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Digital Gujarat Scholarship 2021-22

ડિજિટલ ગુજરાત દ્વારા સ્કોલરશીપના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. આ સ્કોલરશીપના ફોર્મ કોલેજ, ITI તેમજ ગ્રૅજ્યુએટ કરતાં તમામ વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપનો લાભ લઈ શકે છે. સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી ડોક્યુમેન્ટ, છેલ્લી તારીખ, Apply કઈ રીતે કરવું, Apply કરવાની લિંક બધુ નીચે આપેલ છે.

  કોણ કોણ ફોર્મ ભરી શકે ?  
➠ ધોરણ ૧૧-૧૨, કોલેજ, આઈ.ટી.આઈ., ડીપ્લોમા, ડીગ્રી, મેડીકલ, ફાર્મસી, બી.એડ, પીટીસી, કૃષિ ડીપ્લોમા-ડીગ્રી, એક્સ તરીકે ભણતા વિદ્યાર્થીઓ તથા અન્ય અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ

  ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ  
➠ આધારકાર્ડ 
➠ બૅન્કની પાસબૂક 
➠ જાતિનો દાખલો (EWS, OBC, SC, ST માટે ) 
➠ ધોરણ 10, 11, 12 તથા અન્ય ગ્રૅજ્યુએટની માર્કશીટ (જે લાગુ પડે તે) 
➠ LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર) 
➠ ફી ભર્યાની પહોંચ 
➠ ફોટો / મોબાઈલ નંબર / ઇ-મેઈલ 
➠ શાળા / કોલેજનું ID કાર્ડ (જો હોય તો) 
➠ બોનોફાઇટ સર્ટિફિકેટ (જો હોય તો ) 
➠ હોસ્ટેલ સર્ટિફિકેટ (લાગુ પડે તેને )

  ફોર્મ કઈ રીતે ભરવું ?  
➠ સૌપ્રથમ વિદ્યાર્થીઓએ આ વેબસાઈટ https://www.digitalgujarat.gov.in/CitizenApp/Citizen/CitizenWEBUI/Registration.aspx પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
➠ રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ લોગીન કરીને MY Profile પર જઈને અપડેટ કરવાની રહેશે. ત્યાં Scholarship પર ક્લિક કરીને અરજી કરવાની રહેશે.
➠ જે જૂના વિદ્યાર્થીઓ છે એમને Renewal પર ક્લિક કરીને અરજી કરવાની રહેશે.
➠ |ત્યારબાદ વિદ્યાર્થીઓને જણાવ્યા મુજબ તમામ માહિતી ભરવાની રહેશે અને Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.
➠ ઓનલાઇન અરજી થઇ ગયા બાદ ફ્રેશ તથા Renewal વિદ્યાર્થીઓને તેની પ્રિન્ટ કાઢી જરૂરી ડોક્યુમેન્ટ બિડાણ કરી શાળા/કોલેજમાં જમાં કરાવવાના રહેશે. અને આગળની પ્રોસેસ શાળા/કોલેજ દ્વારા કરવામાં આવશે. 

  ફોર્મ ભરવા માટેની અગત્યની તારીખ  
➠ ફોર્મ ભરવાના શરૂ : 15-09-2022
➠ ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ : 15-10-2022

Important Links

Apply Online
અગત્યની સૂચના
ફોર્મ કઈ રીતે ભરવું તેની સૂચના
Official Website

NOTE :  Candidates are requested to Read the Official Notification Carefully before filling their form, only then fill their form. - Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.

www.sahebbharti.com Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly.