ભારતના ઇતિહાસની ક્વિઝ : 3 - Bharat No Itihas One Liner MCQ [તલાટીની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો]
Post Update: January 16, 2023
ભારતના ઇતિહાસની ક્વિઝ : 3 - Bharat No Itihas One Liner MCQ [તલાટીની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો]
1. ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસનનો અંત ક્યારે આવ્યો ? [તલાટી કમ મંત્રી જામનગર-2017]
[ A ] 1773
[ B ] 1757
[ C ] 1858
[ D ] 1864
સાચો જવાબ : [ C ] 1858
2. કયા ગવર્નરે મધ્ય ભારતમાં પિંઢારાઓ (લૂંટફાટ કરનાર)ના ત્રાસથી પ્રજાને મુક્ત કરાવી ઉમદા કાર્ય કર્યું હતું ? [તલાટી કમ મંત્રી જામનગર-2017]
[ A ] લિટન
[ B ] વેલેસ્લી
[ C ] હેસ્ટિંગ્ઝ
[ D ] મેકોલે
સાચો જવાબ : [ C ] હેસ્ટિંગ્ઝ
3. ભારતમાં અંગ્રેજી ઢબની પોલીસ વ્યવસ્થા શરૂ કરાવનાર કોણ હતું ? [તલાટી કમ મંત્રી જામનગર-2017]
[ A ] લિટન
[ B ] વેલેસ્લી
[ C ] હેસ્ટિંગ્ઝ
[ D ] કોર્નવૉલીસ
સાચો જવાબ : [ D ] કોર્નવૉલીસ
4. પ્રતિ વર્ષ 26 જાન્યુઆરીને સ્વાતંત્ર્ય દિવસ તરીકે ઉજવવાનું કયા અધિવેશનમાં નક્કી થયું હતું ? [તલાટી કમ મંત્રી જામનગર-2017]
[ A ] લાહોર
[ B ] કરાંચી
[ C ] હરીપુરા
[ D ] ત્રિપુરા
સાચો જવાબ : [ A ] લાહોર
5. કયો ધારો ભારતમાં બ્રિટિશ શાસનનો આધાર સ્તંભ ગણાય છે ? [તલાટી કમ મંત્રી જામનગર-2017]
[ A ] પીટનો ધારો
[ B ] નિયામક ધારો
[ C ] ચાર્ટર ધારો
[ D ] મોર્લો-મિન્ટો ધારો
સાચો જવાબ : [ A ] પીટનો ધારો
6. વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો કાયદો કયો હતો ? [તલાટી કમ મંત્રી જામનગર-2017]
[ A ] ચાર્ટર એક્ટ
[ B ] રોલેટ એક્ટ
[ C ] નિયામક એક્ટ
[ D ] પીટ એક્ટ
સાચો જવાબ : [ B ] રોલેટ એક્ટ
7. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ ક્યારે થયો હતો ? [તલાટી કમ મંત્રી]
[ A ] 1914
[ B ] 1916
[ C ] 1915
[ D ] 1917
સાચો જવાબ : [ A ] 1914
8. બ્રિટિશ સરકારે ઈંગ્લેન્ડના પ્રધાન રોલેક્ટના અધ્યક્ષપદે "રોલેક્ટ એક્ટ" ક્યારે ઘડ્યો હતો ? [તલાટી કમ મંત્રી જામનગર-2017]
[ A ] 1913
[ B ] 1915
[ C ] 1917
[ D ] 1919
સાચો જવાબ : [ D ] 1919
9. પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું ? [તલાટી કમ મંત્રી ગાંધીનગર-2017]
[ A ] 23 જૂન 1557
[ B ] 23 જૂન 1757
[ C ] 23 જૂન 1857
[ D ] 23 જૂન 1657
સાચો જવાબ : [ B ] 23 જૂન 1757
10. "મૈસૂરના વાઘ" તરીકે કોણ જાણીતું હતું ? [તલાટી કમ મંત્રી સુરત-2017]
[ A ] મહારાણા પ્રતાપ
[ B ] ટીપું સુલતાન
[ C ] ઔરંગઝેબ
[ D ] અકબર
સાચો જવાબ : [ B ] ટીપું સુલતાન
www.sahebbharti.com Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly. - Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.
