WelCome To our Website www.sahebbharti.com -Press Ctrl+D to Bookmarks Our Site.
WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાતી સાહિત્ય ક્વિઝ : 4 - Gujarati Sahitya One Liner MCQ [તલાટીની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો]

ગુજરાતી સાહિત્ય ક્વિઝ : 4 - Gujarati Sahitya One Liner MCQ [તલાટીની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો]


1. 'જનનીની જોડ સખી નહિ જડે રે લોલ.' કાવ્ય પંકિતના કવિ કોણ છે ? [તલાટી કમ મંત્રી ગાંધીનગર - 2015]
[ A ]  બોટાદકર 
[ B ]  રા. વી. પાઠક 
[ C ]  ઉમાશંકર જોશી 
[ D ]  સુંદરમ 

સાચો જવાબ : [ A ]  બોટાદકર 


2. ડોલન શૈલીના કવિ કોણે કહેવામાં આવે છે ? [તલાટી કમ મંત્રી સુરત - 2015]
[ A ]  ડાહ્યાભાઇ દેરાસરી 
[ B ]  કવિ નાન્હાલાલ 
[ C ]  મુકુંદરાય પટણી 
[ D ]  હર્ષદ ત્રિવેદી 

સાચો જવાબ : [ B ]  કવિ નાન્હાલાલ 


3.  ગુજરાતી ભાષાની નવલકથા કઈ છે ? [તલાટી કમ મંત્રી ગાંધીનગર - 2015]
[ A ]  સોરઠ તારા વહેતા પાણી 
[ B ]  ચકરાવો 
[ C ]  સરસ્વતીચંદ્ર 
[ D ]  કરણઘેલો 

સાચો જવાબ : [ D ]  કરણઘેલો 


4. ગુજરતીમાં સૌ પ્રથમ 'ભણકારા' એ સોનેટ સંગ્રહન લેખક નીચેનમાંથી કોણ ? [તલાટી કમ મંત્રી ગાંધીનગર - 2014]
[ A ]  જયંત પાઠક 
[ B ]  બ.ક. ઠાકોર 
[ C ]  રાજેન્દ્ર શાહ 
[ D ]  ઉમાશંકર જોશી 

સાચો જવાબ : [ B ]  બ.ક. ઠાકોર


5. "સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે" લેખકનું નામ જણાવો.   [તલાટી કમ મંત્રી સુરત 2015]
[ A ]  કવિ નાન્હાલાલ 
[ B ]  નટવરલાલ પંડયા 
[ C ]  બળવંતરાય ઠાકોર 
[ D ]  રમેશ પારેખ 

સાચો જવાબ : [ A ]  કવિ નાન્હાલાલ 


6. 'જનની' કાવ્યના  કવિનું નામ જણાવો .  [તલાટી કમ મંત્રી ગાંધીનગર - 2015]
[ A ]  દલપતરામ 
[ B ]  બોટાદકર 
[ C ]  ખબરદાર 
[ D ]  બાલમુકુન્દ દવે 

સાચો જવાબ : [ B ]  બોટાદકર 


7. 'ગોવાલણી' વાર્તા લેખકનું નામ જણાવો.   [તલાટી કમ મંત્રી જામનગર - 2017]
[ A ]  ઉમાશંકર જોશી 
[ B ]  મલયાનિલ 
[ C ]  મુનશી 
[ D ]  સુંદરમ 

સાચો જવાબ : [ B ]  મલયાનિલ


8.  સોનેટ સાહિત્ય સ્વરૂપના જનક કોણ છે ?[તલાટી કમ મંત્રી જામનગર - 2017]
[ A ]  મ.હ. પટેલ 
[ B ]  ઉશનસ  
[ C ]  ક.મા. મુનશી  
[ D ]  બ.ક. ઠાકોર

સાચો જવાબ : [ D ]  બ.ક. ઠાકોર


9.  કવિ બ.ક. ઠાકોરનો જન્મ કયા થયો હતો ? [તલાટી કમ મંત્રી સુરત - 2017]
[ A ]  વાપી 
[ B ]  ભરૂચ  
[ C ]  અંકલેશ્વર 
[ D ]  સુરત 

સાચો જવાબ : [ B ]  ભરૂચ  


10.  ગુજરતી ગઝલના  પિતા તરીકે કોણ ઓળખાય છે ?  [તલાટી કમ મંત્રી ભાવનગર - 2015]
[ A ]  આદિલ મન્સૂરી 
[ B ]  અમૃત ઘાયલ 
[ C ]  બાલાશંકર કંથારીયા 
[ D ]  'શૂન્ય' પાલનપુરી 

સાચો જવાબ : [ C ]  બાલાશંકર કંથારીયા  


www.sahebbharti.com Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly. - Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.