ગુજરાતી સાહિત્ય ક્વિઝ : 9 | Gujarati Sahitya One Liner MCQ | તલાટીની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો

Post Update: November 04, 2022

ગુજરાતી સાહિત્ય ક્વિઝ : 9 | Gujarati Sahitya One Liner MCQ | તલાટીની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો



1. "લોહીની સગાઈ" - વાર્તા કયા લેખકની છે ? [તલાટી કમ મંત્રી રાજકોટ-2014]

[ A ]  સુરેશ જોશી 
[ B ]  પન્નાલાલ પટેલ 
[ C ]  સુંદરમ 
[ D ]  ઈશ્વર પેટલીકર 

સાચો જવાબ : [ D ]  ઈશ્વર પેટલીકર 


2. નીચેનમાંથી કયા સાહિત્યકાર બાલસાહિત્યકાર તરીકે ઓળખાય છે ? [તલાટી કમ મંત્રી રાજકોટ-2014]

[ A ]  વેણીભાઇ પુરોહિત 
[ B ]  ચંદ્રવદન મહેતા 
[ C ]  જયંતી દલાલ 
[ D ]  રમલલાલ સોની 

સાચો જવાબ : [ D ]  રમલલાલ સોની 


3. "ઉશનસ" કોનું ઉપનામ છે ? [તલાટી કમ મંત્રી સાબરકાંઠા-2017]

[ A ]  નટવરલાલ કુબેરદાસ પંડયા 
[ B ]  મણિશંકર રત્નજી ભટ્ટ 
[ C ]  રતિલાલ રૂપાવાળા 
[ D ]  ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી 

સાચો જવાબ : [ A ]  નટવરલાલ કુબેરદાસ પંડયા 


4. "ગુજરાતી વિશ્વકોશ" માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે ?  [તલાટી કમ મંત્રી ભાવનગર-2015]

[ A ]  સિતાંશુ યશચંદ્ર 
[ B ]  યશવંત શુકલા 
[ C ]  ધીરુભાઈ ઠાકર 
[ D ]  અમૃતલાલ યાજ્ઞિક 

સાચો જવાબ : [ C ]  ધીરુભાઈ ઠાકર 


5. "પાન લીલું જોયું ને તમે યયાદ આવ્યા" આ રચનાના કવિનું નામ જણાવો. [તલાટી કમ મંત્રી ગાંધીનગર-2017]

[ A ]  વેણીભાઇ પુરોહિત 
[ B ]  રમેશ પારેખ 
[ C ]  સુરેશ દલાલ 
[ D ]  હરીન્દ્ર દવે 

સાચો જવાબ : [ D ]  હરીન્દ્ર દવે 


6. શ્રી જ્યોતીન્દ્ર હ. દવેનું ઉપનામ શું છે ? [તલાટી કમ મંત્રી પંચમહાલ-2015]

[ A ]  મંગલમ 
[ B ]  વાચસ્પતિ 
[ C ]  આકાશગંગા 
[ D ]  અવળવાણિયા 

સાચો જવાબ : [ D ]  અવળવાણિયા 


7. નીચેનમાંથી કયું પુસ્તક શ્રી હસુ યાજ્ઞિકનું નથી ? [તલાટી કમ મંત્રી પંચમહાલ-2015]

[ A ]  ખારોપાટ 
[ B ]  બત્રીશલક્ષણો 
[ C ]  ખજૂરો 
[ D ]  અગ્નિકુંડ 

સાચો જવાબ : [ B ]  બત્રીશલક્ષણો 


8. "કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉછળે ને પડે નીચે જિંદગીના મોજા" પંક્તિના સર્જક સાહિત્યકાર કોણ છે ?  [તલાટી કમ મંત્રી સુરત-2015]

[ A ]  સુકન્યા ઝવેરી
[ B ]  તારક મહેતા
[ C ]  જયંત પાઠક 
[ D ]  મકરંદ દવે 

સાચો જવાબ : [ D ]  મકરંદ દવે 


9. "ધ્વનિ" કાવ્યસંગ્રહ કયા કવિનો છે  [તલાટી કમ મંત્રી રાજકોટ -2014]

[ A ]  અનિલ જોશી 
[ B ]  સુંદરમ 
[ C ]  રાજેન્દ્ર શાહ 
[ D ]  કૃષ્ણલાલ શ્રીધરાણી 

સાચો જવાબ : [ C ]  રાજેન્દ્ર શાહ 


10. 'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહ છે ? [તલાટી કમ મંત્રી સુરત-2017]

[ A ]  ધીરા ભગત 
[ B ]  મણિશંકર ભટ્ટ 
[ C ]  ઉમાશંકર જોશી 
[ D ]  બાલમુકુન્દ દવે 

સાચો જવાબ : [ D ]  બાલમુકુન્દ દવે 

www.sahebbharti.com Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly. - Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.