ગુજરાતી વ્યાકરણ ક્વિઝ : 2 | Gujarati Vyakaran One Liner MCQ | તલાટીની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો
ગુજરાતી વ્યાકરણ ક્વિઝ : 2 | Gujarati Vyakaran One Liner MCQ | તલાટીની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો [અલંકાર]
1. ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે - અલંકાર ઓળખાવો [તલાટી કમ મંત્રી સુરત -2015]
2. અલંકાર ઓળખાવો : તે ગાંડાની જેમ રસ્તા પર દોડતો રહ્યો. [તલાટી કમ મંત્રી પંચમહાલ-2015]
3. 'ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો છે' - અલંકાર જણાવો. [તલાટી કમ મંત્રી બનાસકાંઠા-2015]
4. 'તલવારથી તેજ આંખડીની ધાર છે.' - કયો અલંકાર છે ? [તલાટી કમ મંત્રી ભાવનગર-2015]
5. ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? [તલાટી કમ મંત્રી રાજકોટ-2014]
6. અલંકાર ઓળખાવો- ઊંઘતાને પાયે જગની જેલ [તલાટી કમ મંત્રી બનાસકાંઠા - 2015 ]
7. સીમમાં ઊભી વાત, એકલી રૂએ આખી રાત - અલંકાર ઓળખાવો. [તલાટી કમ મંત્રી રાજકોટ-2014]
8. 'તમને મળવાનું એવું મન કે મળવાને એક કરું ધરતી ગગન' આ પંક્તિમાં પ્રયોજાયેલો અલંકાર જણાવો. [તલાટી કમ મંત્રી સુરત -2014]
9. 'માણસનો મુખી માર્યો મીરખાનજીએ' ઉપર્યુક્ત પંક્તિમાં પ્રયોજાયેલા અલંકારનું નામ જણાવો. [તલાટી કમ મંત્રી સુરત-2014]
