ગુજરાતી વ્યાકરણ ક્વિઝ : 3 | Gujarati Vyakaran One Liner MCQ | તલાટીની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો

Post Update: November 26, 2022

ગુજરાતી વ્યાકરણ ક્વિઝ : 3 | Gujarati Vyakaran One Liner MCQ | તલાટીની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો  [સમાસ] 

1. કયા સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે ? [તલાટી કમ મંત્રી જામનગર-2017]

[ A ]  દ્વિગુ સમાસ 
[ B ]  કર્મધારય સમાસ 
[ C ]  અવ્યયીભાવ સમાસ 
[ D ]  બહુવ્રીહી સમાસ 

સાચો જવાબ : [ A ]  દ્વિગુ સમાસ 


2. 'ચરણસ્પર્શ' - સમાસ ઓળખાવો [તલાટી કમ મંત્રી સુરત 2017]

[ A ]  તત્પુરુષ સમાસ
[ B ]  દ્વન્દ્વ સમાસ
[ C ]  બહુવ્રીહી સમાસ
[ D ]  દ્વિગુ સમાસ

સાચો જવાબ : [ A ]  તત્પુરુષ સમાસ


3. 'સુખદુ:ખ' સામાસિક શબ્દમાં કયો સમાસ રહેલો છે ? [તલાટી કમ મંત્રી જામનગર-2017]

[ A ]  તત્પુરુસ સમાસ 
[ B ]  દ્વંદ્વ સમાસ 
[ C ]  કર્મધારય સમાસ
[ D ]  ઉપપદ સમાસ

સાચો જવાબ : [ B ]  દ્વંદ્વ સમાસ 


4. સમાસ ઓળખાવો : 'સત્યાગ્રહ' [તલાટી કમ મંત્રી પંચમહાલ 2017]

[ A ]  તત્પુરુષ
[ B ]  દ્વિગુ
[ C ]  દ્વન્દ્વ
[ D ]  ઉપપદ

સાચો જવાબ : [ A ]  તત્પુરુષ


5. 'સોયદોરો' - શબ્દનો સમાસ ઓળખાવો [તલાટી કમ મંત્રી સાબરકાંઠા 2017]

[ A ]  બહુવ્રીહી સમાસ
[ B ]  તત્પુરુષ સમાસ
[ C ]  કર્મધારય સમાસ
[ D ]  દ્વન્દ્વ સમાસ

સાચો જવાબ : [ D ] દ્વન્દ્વ સમાસ



6. 'આરામખુરશી' શબ્દમાં કયો સમાસ છે [તલાટી કમ મંત્રી ગાંધીનગર 2017]

[ A ]  ઉપપદ
[ B ]  મધ્યપદલોપી
[ C ]  દ્વિગુ
[ D ]  દ્વન્દ્વ

સાચો જવાબ : [ B ]  મધ્યપદલોપી


7. 'પરમેશ્વર' શબ્દનો સમાસ ઓળખાવો [તલાટી કમ મંત્રી સુરત 2017]

[ A ]  બહુવ્રિહી સમાસ
[ B ]  તત્પુરુષ સમાસ
[ C ]  કર્મધારય સમાસ
[ D ]  દ્વન્દ્વ સમાસ

સાચો જવાબ : [ C ]  કર્મધારય સમાસ


8. સમાસ ઓળખાવો : 'ગજાનન' [તલાટી કમ મંત્રી પંચમહાલ 2017]

[ A ]  બહુવ્રીહી
[ B ]  ઉપપદ
[ C ]  દ્વિગુ
[ D ]  દ્વંદ્વ

સાચો જવાબ : [ A ] બહુવ્રીહી


9. 'કહીંથી વળગી વિનાશકર આંધળી બલા' - આ પંક્તિમાં રેખાંકિત સમાસ ઓળખાવો. [તલાટી કમ મંત્રી સુરત 2017]

[ A ]  દ્વન્દ્વ સમાસ
[ B ]  તત્પુરુષ સમાસ
[ C ]  કર્મધારય સમાસ
[ D ]  ઉપપદ સમાસ

સાચો જવાબ : [ D ]  ઉપપદ સમાસ


10. સમાસનો પ્રકાર જણાવો : અષ્ટાંગ [તલાટી કમ મંત્રી ગાંધીનગર 2015]

[ A ]  મધ્યમપદલોપી
[ B ]  દ્વિગુ
[ C ]  ઉપપદ
[ D ]  તત્પુરુષ

સાચો જવાબ : [ C ]  ઉપપદ

www.sahebbharti.com Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly. - Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.