WelCome To our Website www.sahebbharti.com -Press Ctrl+D to Bookmarks Our Site.
WhatsApp Group Join Now
Telegram Group Join Now

GPSSB Junior Clerk Call Letter 2023

GPSSB Junior Clerk Call Letter 2023 : Gujarat Panchayat Pasandagi Mandal, Gandhinagar has published Call Letter for the Junior Clerk Post and This Exam has Conduct on 09-04-2023. More information are given in below.


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૦૯-એપ્રિલ-૨૦૨૩ ના રોજ યોજવામાં આવનાર છે. આ પરીક્ષા માટે નીચે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમ્યાન ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-કમ-હાજરીપત્રક (કોલલેટર/હોલ ટીકીટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.


  જૂનિયર ક્લાર્ક હાયલાઇટ  

જગ્યાનું નામ : જૂનિયર ક્લાર્ક
➠ Advertisement No. : GPSSB/202122/12
➠ Official Website : ojas.gujarat.gov.in
➠ કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ : 31-03-2023 (13:00) થી 09-04-2023 (12:30)
➠ પરીક્ષા તારીખ : 09-04-2023 (12:30 PM to 01:30 PM)

  Confirmation No કઈ રીતે મેળવવો  

 સૌપ્રથમ https://ojas.gujarat.gov.in/KnowConfirmationNo.aspx?opt=wgtAwyTJIQM= પર જાવ. 
 ત્યારબાદ ત્યાં જાહેરાત નંબર એન્ટર કરો. (જૂનિયર ક્લાર્ક માટે : GPSSB/202122/12)
 અરજી કરતી વખતે આપેલો (મોબાઇલ નંબર) અને જ્ન્મતારીખ નાખો.
 Get Confirmation No બટન પર ક્લિક કરવાથી તમને સ્ક્રીન પર તમારો કન્ફર્મેશન નંબર મળશે.
Note : જો કોઇ ઉમેદવારે એક કરતા વધારે અરજી કરેલ હશે તો છેલ્લી માન્ય અરજી નો કન્ફર્મેશન નંબર મળશે.

  How to Download Call Letter  

 સૌપ્રથમ નીચે આપેલ Call Later પર ક્લિક કરો અથવા તો ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લો.
➠ ત્યારબાદ Job સિલેક્ટ કરો. અને તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ (dd/mm/yyyy) દાખલ કરો.
➠ હવે Print Call Latter પર ક્લિક કરો એટલે તમારું કોલ લેટર ડાઉનલોડ થઇ જશે.

Important Links

Admit Card Click Here
કન્ફર્મેશન નંબરClick Here | Without OTP
Call Letter NotificationClick Here

NOTE :  Candidates are requested to Read the Official Notification Carefully before filling their form, only then fill their form. - Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.

www.sahebbharti.com Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly.