ગુજરાતી વ્યાકરણ ક્વિઝ : 4 | Gujarati Vyakaran One Liner MCQ | તલાટીની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો
Post Update: January 22, 2023
ગુજરાતી વ્યાકરણ ક્વિઝ : 4 | Gujarati Vyakaran One Liner MCQ | તલાટીની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો [સમાસ]
1. પદભ્રષ્ટ કયો સમાસ છે ? [તલાટી કમ મંત્રી ભાવનગર 2015]
[ A ] કર્મધારય
[ B ] દ્વિગુ
[ C ] ઉપપદ
[ D ] તત્પુરુષ
સાચો જવાબ : [ D ] તત્પુરુષ
2. "માતાપિતા" શબ્દનો સમાસ જણાવો. [તલાટી કમ મંત્રી સુરત 2015]
[ A ] મધ્યમપદલોપી
[ B ] તત્પુરુષ
[ C ] દ્વંદ્વ
[ D ] ઉપપદ
સાચો જવાબ : [ C ] દ્વંદ્વ
3. નીચેનામાંથી દ્વિગુ સમાસને ઓળખી બતાવો. [તલાટી કમ મંત્રી બનાસકાંઠા 2015]
[ A ] બેત્રણ
[ B ] નવરાત્રી
[ C ] સર્વજ્ઞ
[ D ] નવપલ્લવ
સાચો જવાબ : [ B ] નવરાત્રી
4. "ખગ" કયો સમાસ છે ? [તલાટી કમ મંત્રી બનાસકાંઠા 2015]
[ A ] કર્મધારય
[ B ] ઉપપદ
[ C ] દ્વિગુ
[ D ] તત્પુરુષ
સાચો જવાબ : [ B ] ઉપપદ
5. "રીતરિવાજ" કયો સમાસ છે? [તલાટી કમ મંત્રી બનાસકાંઠા 2015]
[ A ] દ્વંદ્વ
[ B ] બહુવ્રીહિ
[ C ] તત્પુરુષ
[ D ] અવ્યયીભાવ
સાચો જવાબ : [ A ] દ્વંદ્વ
6. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? [તલાટી કમ મંત્રી બનાસકંઠા 2015]
[ A ] મહાસિદ્ધિ - કર્મધારય
[ B ] જકાતનાકું - મધ્યમપદલોપી
[ C ] સોનામહોર - દ્વંદ્વ
[ D ] ગૌરવપ્રદ - ઉપપદ
સાચો જવાબ : [ C ] સોનામહોર - દ્વંદ્વ
7. સમાસ ઓળખાવો- સત્યવાદી [તલાટી કમ મંત્રી બનાસકાંઠા 2015 ]
[ A ] તત્પુરુષ
[ B ] ઉપપદ
[ C ] દ્વિગુ
[ D ] મધ્યમપદલોપી
સાચો જવાબ : [ B ] ઉપપદ
8. જયભેદ શબ્દનો સમાસ ઓળખાવો. [તલાટી કમ મંત્રી સુરત 2015]
[ A ] તત્પુરુષ
[ B ] કર્મધારય
[ C ] બહુવ્રીહિ
[ D ] અવ્યયીભાવ
સાચો જવાબ : [ A ] તત્પુરુષ
9. નીચે આપેલા સમાસમાંથી મધ્યમપદલોપી સમાસ અલગ તારવો. [તલાટી કમ મંત્રી બનાસકાંઠા 2015]
[ A ] અમરવેલ
[ B ] હરીજન
[ C ] પૂરણપોળી
[ D ] સર્વજ્ઞ
સાચો જવાબ : [ C ] પૂરણપોળી
10. "માતાપિતા" કયો સમાસ છે ? [તલાટી કમ મંત્રી ગાંધીનગર-2015]
[ A ] તત્પુરુષ
[ B ] દ્વંદ્વ
[ C ] દ્વિગુ
[ D ] બહુવ્રીહિ
સાચો જવાબ : [ B ] દ્વંદ્વ
www.sahebbharti.com Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly. - Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.
