WelCome To our Website www.sahebbharti.com -Press Ctrl+D to Bookmarks Our Site.
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat NMMS Scholarship 2024 : Download Notification PDF @www.sebexam.org

Gujarat NMMS Scholarship 2024: State Education Board has Published a Notification PDF of NMMS Scholarship Exam 2024. In this Notification Candidates are Check Their Exam Date and More Details About the Exam. More information are given in below. Keep checking SahebBharti.com regularly to get the latest updates for upcoming Jobs/Bharti.

Gujarat NMMS Scholarship 2024

Exam NameNational Means Scholarship Scheme (NMMS)
Exam Conduct byState Examination Board (SEB)
CategoryScholarship
Exam Date07-04-2024
Official Websitesebexam.org

Benefits of NMMS Exam 

પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત ક્વોટામાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂ!૧૦૦૦/- લેખે વાર્ષિક રૂ! ૧૨૦૦૦/- મુજબ ચાર વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.

Education Qualification of NMMS Exam

જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૮માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ N.M.M.S ની પરીક્ષા આપી શકશે.

Exam Fee of NMMS Exam

  • જનરલ કેટેગરી, EWS તથા ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂા.૭૦/- રહેશે.
  • પી.એચ.,એસ.સી. તથા એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂા.પ૦/- રહેશે.
  • સર્વિસચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે.

Important Dates of NMMS Exam

  • જાહેરનામું બહાર પાડયાની તારીખ : 14 ફેબ્રુઆરી, 2024 
  • ઓનલાઈન અરજી સબમિટ કરવાની શરૂઆતની તારીખ: 20-02-2024
  • ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ: 28-02-2024
  • પરીક્ષા માટેની ફી ઓનલાઇન ભરવાનો સમયગાળો : 20-02-2024 થી 29-02-2024
  • પરીક્ષા તારીખ : 07-04-2024

How to Apply on NMMS Exam?

  • રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.sebexam.org દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

Download Link of GPSC Exam Calendar

Apply OnlineClick Here
Official WebsiteClick Here
Home PageClick Here

NOTE :  Candidates are requested to Read the Official Notification Carefully before filling their form, only then fill their form. - Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.

www.sahebbharti.com Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly.